Tags : #Covid19

Trending News ઉત્તર ગુજરાત ગુજરાત પાટણ

અંધશ્રદ્ધાઃ કોરોનાની રસી લેવા માતાની રજા લેવી પડશે, મહિલા આરોગ્યકર્મીએ

પાટણના દુધારામપુરા ગામે અંધશ્રદ્ધાની અતિશયોક્તિનો એક વીડિયો સામે આવ્યો છે. હાલમાં સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન મહાભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં છતાં કેટલાક લોકો વેક્સિન લેવા માટે જતા નથી. આવા સંજોગામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક જડ બુદ્વિના લોકો વેક્સિન લેવા માટે અવનવા બહાન કાઢી […]Read More

ઉત્તર ગુજરાત ગાંધીનગર ગુજરાત

કોરોના વિરૂદ્ધ જંગઃ ઓગસ્ટમાં કોરોના વેક્સિન મામલે ગુજરાત સરકારે બે

કોરોના મહામારી વિરૂદ્ધ એકમાત્ર અમોધ શસ્ત્ર એટલે વેક્સિન. દેશભરમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં વેક્સિનેશન ઝુંબેશ ખૂબ વેગવંતી બની છે. વેક્સિનેશન મામલે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં બે આગવી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં કોરોના વિરૂદ્ધની લડાઈમાં વેક્સિનેશનના મહાઅભિયાનને વ્યાપક બનાવતા ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં 1.34 કરોડ લોકોનું વિક્રમજનક વેક્સિનેશન કરવામાં આવ્યું છે. વધુમાં […]Read More

ઈન્ડિયા

કોરોના વિરૂદ્ધ જંગઃ વધુ એક સ્વદેશી વેક્સિનને ટૂંક સમયમાં મળી

દેશમાં કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બની રહી છે. ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી વધુ એક વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. દેશની પ્રથમ MRNA આધારિત વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. ડીબીટીના જણાવ્યા પ્રમાણે આ વેક્સિન પુના સ્થિત જેનોવા ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. કોરોના […]Read More

ઈન્ડિયા

દર રોજ આવશે 1 લાખ કેસ: ICMRએ કોરોનાની ત્રીજી લહેરને

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેર જલ્દી દસ્તક દે તે વાતમાં કોઈ નવાઈ નથી.એક તરફ હજી સુધી ભારતમાં બીજી લહેર પુરી થઈ નથી કે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી છે.તેવામાં વાત કરીએ દેશના વિવિધ રાજ્યોમાં આપેલ છુટછાટના પગલે જાહેર સ્થળો હિલ સ્ટેશનમાં ઝડપથી વધી રહેલી ભીડને […]Read More

Trending News ઈન્ડિયા

ત્રીજી લહેર: આવનારા 125 દિવસ ભારત માટે ખુબજ પડકારજનક

  WHOએ જાહેર કર્યુ છે કે વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. અમેરિકા સહિતના કેટલાક દેશો ત્રીજી લહેરની ચપેટમાં આવી ચૂક્યા છે. અમેરિકામાં હાલ દૈનિક નવા 40 હજાર કરતા વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. એક તરફ ભારત માંડ માંડ બીજી લહેરની ચપેટમાંથી બહાર આવી રહ્યું છે.ત્યારે ફરી દેશ માંટે મોટો પડકાર સામે આવી […]Read More

Trending News અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

ઉતાવળીયો નિર્ણય!: કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતની WHOની ચેતવણી વચ્ચે રાજ્યમાં

રાજ્યમાં ગુરૂવારથી ધોરણ 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સરકારનો આ નિર્ણય ઉતાવળીયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ હકિકતમાં બદલાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક વિદેશી બ્રોકરેજ ફર્મે ચેતવણી આપતા જણાવ્યું કે, ડેલ્ટા વેરિયન્ટના વધતા કેસ અને વાયરસના મ્યુટન્ટના કારણે ભારતમાં […]Read More

Trending News ઈન્ડિયા

બેદરકારી ભારે પડી!: ડેલ્ટા વેરિયન્ટના કારણે ભારતમાં ત્રીજી લહેર નજીક

જેની આશંકાઓ સેવવામાં આવી રહી હતી તે આખરે સત્ય ઠરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વમાં ત્રીજી લહેરની શરૂ થયાની જાહેરાત કરી છે. WHO ચીફ ડો.ટ્રેડ્રોસ ગેબ્રેયેસસે ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર શરૂઆતના તબક્કામાં આવી ચુકી છે. WHO ચીફે જણાવ્યું કે, વાયરસ સતત બદલાઈ રહ્યો છે. તેના પગલે તે વધુ ચેપી બની રહ્યો […]Read More

ઉત્તર ગુજરાત ગાંધીનગર ગુજરાત

વેક્સિનેશનમાં બેદરકારીઃ ગાંધીનગરના પેથાપુર વેક્સિનેશન કેન્દ્રમાં બે લાભાર્થીઓને એક જ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને હરાવવા મામલે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે રાજ્યના ગાંધીનગરમાં આરોગ્યકર્મીની ગંભીર બેદરકારી સામે આવી છે. લાભાર્થીને એક સાથે બે ડોઝ આપી દેવાની મીહિતી સામે આવી છે. ગાંધીનગરના પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશનની કામગીરી દરમિયાન ભૂલથી બે લાભાર્થીઓને કોરોનાની વેક્સિનના બે ડોઝ આપી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોર્પોરેશન દ્વારા […]Read More