Tags : #Covid19

ગુજરાત રાજકોટ લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

નારી શક્તિઃ 6 માસની દિકરીને છાતી સરસી ચાંપી મહિલાએ કોરોના

કોરોના સામેની જંગમાં આરોગ્યકર્મીઓનું યોગદાન અતુલ્ય રહ્યું છે. આવા જ એક રાજકોટના કર્મનિષ્ઠ આરોગ્ય કર્મી અસ્મિતાબેન કોલડીયા લોકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિનેશનની કામગીરી ખુબ ઉત્તમ રીતે કરી રહ્યા છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે. તેમને 6 માસની દીકરી છે. જેના […]Read More

વર્લ્ડ

ચ્યુઈંગ ગમથી વારઃ કોરોનાને ટક્કર આપવા વૈજ્ઞાનિકોએ વિકસાવી ચ્યુઈંગ ગમ,

કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં અત્યારસુધી સંજીવની વેક્સિનને માનવામાં આવી રહી હતી. પરંતુ હવે ઘણી કંપનીઓએ કોરોનાની કેટલીક દવાઓ પણ લોન્ચ કરી દીધી છે. ત્યારે હવે થોડાક સમયમાં કોરોનાને ટક્કર આપવા માટે ચ્યુઈંગ ગમ લોન્ચ કરવામાં આવશે. લાળ ગ્રંથીથી ફેલાય છે ઈન્ફેક્શન અમેરિકાના ન્સિલવેનિયા યુનિવર્સિટીના હેનરી ડેનિયલે જણાવ્યું કે, સાર્સ-કોવી-2 લાળ ગ્રંથીથી જ ઈન્ફેક્શન ફેલાવે છે, […]Read More

ઈન્ડિયા

ઓમિક્રોન વેરિયન્ટઃ ફેબ્રુઆરીમાં આવી શકે છે કોરોના મહામારીની ત્રીજી લહેર!,

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જોખમને લઈ મહામારીની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં આવી શકે છે. જોકે આ બીજી લહેર કરતા નબળી રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દાવો બોમ્બે IITના ડાટા વૈજ્ઞાનિક દળે કર્યો છે. તેમના પ્રમાણે ત્રીજી લહેરમાં પ્રતિદિન 1 થી 1.5 લાખ કેસ આવી શકે છે. અધ્યયન દળમાં સામેલ ડાટા વૈજ્ઞાનિક […]Read More

Trending News ગુજરાત

ગુજરાતમાં ત્રીજી લહેરની દસ્તક!: ઘાતકી ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો,

હાલમાં ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે અને ત્રીજી લહેરની શક્યતાઓ જોવામાં આવી રહી છે આ વચ્ચે ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ […]Read More

Trending News વર્લ્ડ

ત્રીજી લહેરના ભણકારા!: WHOએ નવા વેરિઅન્ટનું નામ ‘Omicron’ રાખ્યું, જાણો

વિશ્વભરમાં યુરોપ સિવાયના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે એવામાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે, જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું મનાય છે. દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. આ વેરિયન્ટને અત્યાર સુધી કોરોના વાયરસનું સૌથી મ્યુટન્ટેડ […]Read More

Trending News વર્લ્ડ

કોરોનાના નવા વેરિયન્ટથી વિશ્વભરમાં એલર્ટઃ WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક, જાણો

છેલ્લા બે વર્ષથી કોરોના સામે દુનિયા ઝઝુમી રહી છે. આ વચ્ચે ફરી કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે આખું વિશ્વ એલર્ટ થયું છે. કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા ત્યારે ફરી આ નવા વેરિયન્ટના કારણે ત્રીજી લહેરનો ડર જાગૃત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ નવો વેરિયન્ટ જેનું નામ B.1.1.529 છે તે દક્ષિણ આફ્રિકામાંથી […]Read More

Trending News ઉત્તર ગુજરાત ગાંધીનગર ગુજરાત

SCની ફટકાર બાદ સરકારે લીધું જ્ઞાનઃ માત્ર 10 જ દિવસમાં

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કોવિડ સહાય મામલે ગુજરાત સરકાર હવે જ્ઞાન લીધું છે. ગુરૂવારે મોડી રાત્રે આદેશ જાહેર કરતા સરકારે જણાવ્યું કે, કોરોનાનને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારોને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂંકવણી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા આ મામલે તમામ કલેક્ટરો સહિત સંબંધિત સરકારી વિભાગોને SDRF ફંડમાંથી સહાય […]Read More

અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત વાત વિપક્ષની

કોવિડ સહાયને લઈ કોંગ્રેસ મેદાનેઃ કોરોનાથી મોત મામલે ગુજરાત સરકાર

ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારોને સહાય આપવા મામલે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ સરકાર ઘુંટણીએ છે. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસનું દેશ વ્યાપી કોવિડ ન્યાય કેમ્પેઇન લોન્ચ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર પોસ્ટ કરીને ગુજરાતમાં કોરોના મેનેજમેન્ટ અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પહેલાથી કોવિડમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા સહાયની […]Read More

Trending News અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

દિવાળીનો તહેવાર ભારે પડ્યોઃ ગુજરાતના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં

દિવાળીનો તહેવાર અમદાવાદને ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં દિવાળી બાદ એકાએક વધારો થતા મનપાનું ટેન્શન વધી ગયું છે. અમદાવાદમાં સ્થિતિ કાબુમાં હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ દિન પ્રતિ દિન વધી રહેલા કેસ કંઈક અલગ જ સંકેત સુચવી રહ્યાં છે. આજે અમદાવાદમાં નવા 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. […]Read More

અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

કોરોના વિરૂદ્ધ લડાઈઃ દિવાળી બાદ કોરોના વકરતા AMC સતર્ક બની,

કોરોના સંક્રમણ નહિવત છે છતાં પણ દિવાળીના તહેવારો બાદ કેસમાં થયેલા વધારાને લઇ AMC સતર્ક બની છે. ઉપરાંત 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને ઝડપી પુરો કરવા માટે કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આજથી મનપા સંચાલિત સ્થળો, બિલ્ડિંગ કે સેવાઓના ઉપયોગ માટે વેક્સિનના બે ડોઝ લીધેલા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જો વેક્સિનના બે ડોઝ નહી […]Read More