અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસીની વચ્ચે તાલિબાનની તાકાત સતત વધતી જઈ રહી છે. તાલિબાને હવે દાવો કર્યો છે કે તેણે દેશના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો મેળવી લીધો છે. તેને તાલિબાનની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ શહેર એક સમયે તાલિબાનનો ગઢ હતો અને તે મુખ્ય વેપારી […]Read More
બ્રિટન સરકાર દ્વારા ભારત પર લેવાયેલા એક નિર્ણયને પગલે પાકિસ્તાનની સરકાર ભડકી છે. ભડકેલા પાકિસ્તાને બ્રિટનને પત્ર લખીને ભેદભાવનો આરોપ લગાવ્યો છે. ખરેખર, બ્રિટન સરકારે ભારત સાથેની યાત્રાના પ્રતિબંધને હટાવી તેને રેડ યાદીમાંથી કાઢીને એમ્બર યાદીમાં મુકી દીધુ છે. જ્યારે પાકિસ્તાનને રેડ યાદીમાં યથાવત રાખ્યું છે. આ વાતને લઈને ઈમરાન સરકાર ભડકી ઉઠી છે. પાકિસ્તાનના […]Read More
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત લાવવા અને દેશમાં શાંતિ જાળવવા માટે અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે વાતચીત એકમાત્ર માધ્યમ છે. સરકારી વાટાઘાટોના સૂત્રએ AFPને જણાવ્યું કે, કતારમાં એક બેઠકમાં અફઘાન સરકારના વાર્તાકારોએ દેશમાં લડાઈ સમાપ્ત કરવાના બદલામાં તાલિબાનને સત્તા વહેંચણીની ઓફર કરી છે. એકલા પડેલા અફઘાનને હવે સત્તાનું વિભાજન કરીને દેશમાં શાંતિનું વાતાવરણ ઉભું કરવું […]Read More
અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાલિબાનો એક બાદ એક શહેર અને મહત્વના સ્થળો પર કબ્જો જમાવી રહ્યાં છે. અફઘાનિસ્તારનમાંથી અમેરિકી અને નાટો સૈનિકો પરત ફર્યા બાદ તાલિબાન પોતાનો પ્રભાવ વધારી સત્તા સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આ ઘર્ષણમાં સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ માટે ઉભી થઈ છે. તાલિબાનના લોકો ઘરે ઘરે […]Read More
લંડનની હાઈકોર્ટે ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે નદારીનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ બાદ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં ભારતીય બેંકોના કન્સોર્ટિયમ વિજય માલ્યા પાસેથી તેમના દેવાની વસૂલી કરવામાં મદદ મળશે. બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની […]Read More
પેગાસસ દ્વારા જાસૂસી : ઇઝરાયેલના જાસૂસી નેટવર્ક પેગાસસનો પર્દાફાશ,પહેલી યાદીમાં
ઈઝરાયલના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઈઝરાયેલના જાસૂસી નેટવર્ક પેગાસસની પરતો હવે ખૂલવા લાગી છે. દુનિયાના દસ દેશના મીડિયા હાઉસ અને અનેક પત્રકારોએ સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો છે કે ઈઝરાયેલની કંપની એનએસઓના સ્પાયવેર પેગાસસ થકી દુનિયાભરની સરકારો પત્રકારો, નેતાઓ, જજો, વકીલો, બિઝનેસમેન અને સામાજિક કાર્યકરોની સતત જાસૂસી કરાવે છે. ફ્રાંસની સંસ્થા ‘ફોરબિડન સ્ટોરીઝ’ અને ‘એમ્નેસ્ટી […]Read More
પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાને જેલમાં બંધ કર્યા બાદ દક્ષિણ આફ્રિકામાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં અત્યારસુધીમાં 75 જેટલા લોકોનાં મૃત્યું થયા છે. આ હિંસા દરમિયાન અનેક લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે. પોલી અને સેના સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહી છે. ગત સપ્તાહથી શરૂ થયેલી હિંસા બાદ પોલીસની મદદ માટે સેનાને તૈનાત કરવામાં આવી […]Read More
અખંડ ભારત વખતે હાલના પાકિસ્તાનમાં અનેક ગુજરાત માધ્યમિક શાળાઓ હતી. અને ઘણા ગુજરાતીઓ વેપાર, ધંધો, રોજગાર માટે ત્યાં રહેતા હતા. વિભાજન બાદ અનેક ગુજરાતીઓ ભારત આવ્યા તેમ છતાં હજુ પણ ત્યાં કેટલીક ગુજરાતી યાદો ત્યાં રહી ગઈ છે. તેમાંની એક એટલે શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી શાળા. પાકિસ્તાનના કરાંચીમાં આવેલી ગુજરાતી શાળા ફરી એકવાર પોતાના […]Read More
કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસેની તેમના ઘરમાં જ હત્યા થઈ છે. હુમલા પછી તેમની પત્નીની સ્થિતિ પણ ગંભીર જણાઈ રહી છે. હૈતીના વડાપ્રધાને આ ઘટનાની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મોઈસેની તેમના ઘરમાં હત્યા થઈ ગઈ છે. મોઈસની પત્ની અંગે કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ક્વાર્ટરમાં હુમલા દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ […]Read More
કોલંબિયામાં રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર ગોળી વરસાવવાની ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે ગોળી ચલાવનારા બે શખ્સોના સ્કેચ તૈયાર કર્યા છે અને તેને ફેસબુક પર જાહેર કર્યા છે. વધુમાં જે લોકો તેમની ભાળ આપશે તેમને 22 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ બધા વચ્ચે રસપ્રદ વાત એ છે કે […]Read More