હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી હતી. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમ, ગાંધીનગર અક્ષરધામ સહિત અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી અને હાલોલ નજીક જેસીબીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે બોરીસ જોન્સનના આ ભારત પ્રવાસ પાછળ તેમનું રાજકીય હિત ક્યાંક છુપાયેલું જોવા મળી […]Read More
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરના દર્શન કરી તેમજ મંદિરની ભવ્યતા જોઈ બ્રિટન વડાપ્રધાન ખૂબ જ અભિભૂત થયા હતા. અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન બ્રિટન વડાપ્રધાને નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક પણ કર્યો હતો. સાથે જ સંતો સાથે વાતચીત કરી મંદિર અંગે વિશેષ માહિતી પણ મેળવી […]Read More
ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની નાસા દ્વારા આગામી અવકાશ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા કુલ 12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનન, યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, નાસા દ્વારા અન્ય નવ લોકોની સાથે ભાવિ મિશન માટે અવકાશયાત્રીઓ તરીકે […]Read More
કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં અત્યારસુધી સંજીવની વેક્સિનને માનવામાં આવી રહી હતી. પરંતુ હવે ઘણી કંપનીઓએ કોરોનાની કેટલીક દવાઓ પણ લોન્ચ કરી દીધી છે. ત્યારે હવે થોડાક સમયમાં કોરોનાને ટક્કર આપવા માટે ચ્યુઈંગ ગમ લોન્ચ કરવામાં આવશે. લાળ ગ્રંથીથી ફેલાય છે ઈન્ફેક્શન અમેરિકાના ન્સિલવેનિયા યુનિવર્સિટીના હેનરી ડેનિયલે જણાવ્યું કે, સાર્સ-કોવી-2 લાળ ગ્રંથીથી જ ઈન્ફેક્શન ફેલાવે છે, […]Read More
સમગ્ર વિશ્વ ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમિક્રોનને લઈ ચિંતામાં છે. વૈજ્ઞાનિકો પણ નવા વેરિયન્ટને લઈને આશ્ચર્યમાં છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈ નવી સ્ટડી બહાર આવી છે. દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય સંસ્થાઓના જૂથ દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. આ નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા ઓમિક્રોન વેરિયન્ટમાં ચેપ લાગવાનું જોખમ ડેલ્ટા અને […]Read More
દક્ષિણ આફ્રિકામાંથી કોરોનાનો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ મળ્યા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. જેને લઈ દક્ષિણ આફ્રિકાનું નિવેદન સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી જો ફાહલાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકા સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તે ખોટું છે. એડવાન્સ જીનોમ સિક્વેન્સિંગ મારફતે નવા વેરિયન્ટ શોધ કરવાની અમને સજા આપવામાં […]Read More
વિશ્વભરમાં યુરોપ સિવાયના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે એવામાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે, જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું મનાય છે. દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. આ વેરિયન્ટને અત્યાર સુધી કોરોના વાયરસનું સૌથી મ્યુટન્ટેડ […]Read More
છેલ્લા બે વર્ષથી કોરોના સામે દુનિયા ઝઝુમી રહી છે. આ વચ્ચે ફરી કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે આખું વિશ્વ એલર્ટ થયું છે. કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા ત્યારે ફરી આ નવા વેરિયન્ટના કારણે ત્રીજી લહેરનો ડર જાગૃત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ નવો વેરિયન્ટ જેનું નામ B.1.1.529 છે તે દક્ષિણ આફ્રિકામાંથી […]Read More
પશ્ચિમી બુલ્ગારિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. રાજમાર્ગ પર વહેલી સવારે ઉત્તરી મેસેડોનિયન પ્લોટોવાળી એક બસમાં આગ લાગવાની ઘટના બની. બસમાં આગ લાગવાના કારણે ઓછામાં ઓછા 45 લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ખૂભ જ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી આંતરિક મંત્રાલયના […]Read More
એશિયા ખંડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ચીનની જમીન પચાવી પાડવાની નીતિ સતત ચાલુ છે. તાજેતરની માહિતી પ્રમાણે ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે પાડોશી દેશ ભૂટાનની સરહદમાં પણ ડ્રેગને ઘુસણખોરી કરી છે. NDTVના અહેવાલ પ્રમાણે ચીને તેની સરહદે ભૂટાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. એટલેથી ન અટકતા ચીને અહીં 4 […]Read More