ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં એક યુવકની વિચિત્ર માંગણી કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવક પોતાને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીને પોતાના સસરા હોવાનું કહી ટૂંક સમયમાં લગ્ન થશે તેવો દાવો કરે છે. જો કે બાદમાં પોલીસે યુવકને સમજાવી પોતાના ઘરે મોકલી દીધો હતો. યુવક પોતે માનસિક રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું છે. મિર્ઝાપુરના DIG […]Read More
Santosh Kanojiya
July 18, 2021
એક તરફ મધ્યપ્રદેશના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુનાના એક ગામમા જામફળના સાઈઝના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.વરસાદ સાથે કરા પડતા એક સમયે એવુ લાગ્યું હતું કે જાણે આકાશમાંથી કોઈ ફાયરિંગ કરી રહ્યું હોય.જામફળના સાઈઝના કરા પડતા લોકો તેનાથી બચવા માટે દોડાદોડી કરી હતી. આ કરા લગભગ પાંચ મિનિટ સુધી પડ્યા હતા.વીડિયોમાં […]Read More