જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી તબીબી સેવાઓનો વ્યાપ વધ્યો છે. નવી ટેક્નોલોજીના કારણે તબીબી સેવાઓ સરળ બની છે. તેમાં પણ ટેલીકન્સલ્ટશીને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આ જ શ્રેણીમાં હવે કૉમન સર્વિસ સેન્ટરે વ્હોટ્સએપ પર CSC Helpdesk નામે નવી પહેલ શરૂ કરી છે. આનો હેતું દેશના ગ્રામીણ અને દૂરદરાજના ભાગોમાં રહેતા લોકોને અલગ-અલગ સેવાઓ […]Read More
ટ્વિટરના CEO બનતાની સાથે જ પરાગ અગ્રવાલ ઘણી નવી પોલિસી લાવી રહ્યા છે. તેમણે 29 નવેમ્બરના રોજ CEO તરીકેનો કાર્યભાળ સંભાળ્યાના બે દિવસ બાદ એટલે ક 1 ડિસેમ્બરના રોજ વ્યક્તિગત માહિતી સુરક્ષા નીતિ અપડેટ કરી દીધી છે. આ દરમિયાન ગુરૂવારે અચાનક લાખો ટ્વિટર વપરાશકર્તાઓએ ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. ટ્વિટરે ઘણા […]Read More
ભારતીય હવે એક નવા ‘ટૈપ એન્ડ ચૈટ’ ઑપ્શનના માધ્યમથી Jio Mart પરથી કરિયાણાનો સામાન ઑર્ડર કરવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકે છે. જેનાથી એમેઝોન અને ફ્લિપકાર્ટને સખત પડકાર મળી શકે છે. 90 સેકન્ડના ટ્યૂટોરિયલ અને કેટલૉગ સાથે વૉટ્સએપ શૉપિંગ ઈનવાઈટ્સ કરનારા Jio Mart યુઝર્સના અનુસાર, ડિલીવરી મફત છે અને કોઈ ન્યૂનતમ ઑર્ડર મૂલ્ય નથી. શું […]Read More
ભારત સહિત વિશ્વમાં લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવર્તન આવ્યું. કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEO પદેથી રાજીનામું આપ્યું. હવે કંપનીના CEO મુંબઈમાં જન્મેલા ભારતીય પરાગ અગ્રવાલને બનાવાયા છે. જૈક ડોર્સીએ ટ્વિટર એકાઉન્ટ પર તેમના રાજીનામાનો પત્ર શેર કર્યો હતો. ડોર્સીએ જણાવ્યું કે મેં CEO પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે […]Read More
ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે 5G લોન્ચ થાય તે પહેલા સરકારે 6Gને લઈ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારની આગળની યોજના જણાવતા કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા રહેશે. કેન્દ્રીય […]Read More
ઓનલાઈન શોપિંગ માટે લોકો એમેઝોન પ્લેટફોર્મને ખૂબ પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે Amazon પાસે તમારો ઘણો ખાનગી ડેટા છે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે એમેઝોન તેના યુઝર્સના ઘણા બધા ડેટા સેવ રાખે છે. આ ખુલાસો કરી દેશે હેરાન અમેરિકાના વર્જીનિયામાં સાંસદ ઈબ્રાહિમ સમીરાને જાણવા મળ્યું છે કે એમેઝોન તેમની […]Read More
ભારતમાં ટ્રુ કોલર એપ્લિકેશનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. આ એપ દ્વારા આપણને અજાણ્યા નંબરો પરથી આવતા કોલ વિશે માહિતી મળે છે. ટ્રુ કોલર એપની અંદર ઘણા એવા ફિચર્સ છે જે યુઝર્સને વિવિધ પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે. આપણામાંથી મોટાભાગના લોકોની વિગતો ટ્રુ કોલરના ડેટાબેઝમાં પહેલાથી જ સચવાયેલી હોય છે. આ ડેટાબેઝ દ્વારા તે તમને […]Read More
વ્હોટ્સએપ પોતાના યુઝરની વધુ સુવિધાઓ આપવા માટે નવા ફિચર રિલીઝ કરતું રહે છે. ત્યારે હવે વ્હોટ્સએપ એક નવી અપડેટ લઈને આવ્યું છે. કંપનીએ મલ્ટી ડિવાઈસ રોલઆઉટ કર્યું છે. જે અંતર્ગત યુઝર પોતાના અકાઉન્ટને મલ્ટિપલ ડિવાઈસમાં એક્સેસ કરી શકશે. આ નવા ફિચરની મદદથી યુઝર પોતાના વ્હોટ્સએપ અકાઉન્ટને સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ સહિત અન્ય ડિવાઈસ પર પણ એક્સેસ […]Read More
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકો લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ (Instagram)નો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઈન્સ્ટાગ્રામ હવે પોતાના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવી રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ વિશેષ કન્ટેન્ટને રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઈબર્સને જ દેખાશે. હવે મેટાના સ્વામિત્વવાળા […]Read More
લાંબા સમયની રાહ જોયા બાદ JioPhone Next ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ તેની વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ Jio-Google સ્માર્ટફોન ‘JioPhone Next’ની જાહેરાત કરી હતી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન રૂ 1,999 ની “એન્ટ્રી” અથવા “અસરકારક” કિંમતે આવે છે. આનો અર્થ એ થયો કે JioPhone નેક્સ્ટ ખરીદવા માટે ગ્રાહકોએ રૂ. 1,999નું ડાઉન પેમેન્ટ કરવું પડશે, […]Read More