આણંદમાં નાતાલ પર્વની ઉજવણી વચ્ચે 144 જેવો પ્રતિબંધ લગાવ્યા નિર્ણય
આણંદ: સમગ્ર વિશ્વમાં ૨૪ ડિસેમ્બરથી નાતાલ પર્વની સમગ્ર વિશ્વમાં જોર શોર થી ઊજવણી થતી જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આણંદ જીલ્લામાં ઈસાઈ પરિવારો એકંદરે ઘણા જોવા મળતા હોય છે.તેવામા જીલ્લા કલેક્ટર કેતકી વ્યાસ દ્વારા નાતાલ પર્વની ઉજવણી ના દિવસો દરમિયાન અર્થાત 24 ડિસેમ્બર 2022 થી 7 જાન્યુઆરી 2023 દરમિયાન જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના નામે […]Read More