પાટણનો આજે 1276મો સ્થાપના દિવસઃ ઐતિહાસિક નગરી અને સંસ્કૃતીનું ઉતમ
આજે મહાવદ સાતમ એટલે પાટણનો સ્થાપના દિવસ.રાજા વનરાજ સિંહ ચાવડાએ વિક્રમ સવંત 802ને મહાવદ સાતમના પાટણની સ્થાપના કરી હતી. અને વિક્રમ સવંત 802 થી 998 એમ 196 વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશ થઈ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ મુળરાજ રાજ સિંહ સોલંકીએ […]Read More