એલોના ક્રાવચેંકોના વાળની લંબાઈ 6.5 ફુટ છે. તેના વાળ એટલા લાંબા છે કે વાળથી તેનું આખું શરીર ઢંકાઈ જાય છે. એલોનાના વાળ ખુબ જ સુંદર અને સોનેરી છે. તેના વાળને જોઈને તમને લાગશે કે આ ડિઝ્નીની એક સુંદર રાજકુમારી છે. કોણ છે એલોના ક્રાવચેંકો? એલોના ક્રાવચેંકો 35 વર્ષની એક બિઝનેસવુમન છે. તે યૂક્રેનની રહેવાસી છે. […]Read More