પાણી પુરવઠા મંત્રીના મત વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પીવાનું પાણી નથી!,
ગુજરાતમાં હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે શિક્ષણનો મુદ્દો ગરમાયો છે. આ વચ્ચે એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ગુજરાતમાં 7 હજારથી વધુ શાળાઓમાં પીવા માટે પાણી નથી. ત્યારે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના વલસાડ જિલ્લામાં 91 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાણી માટે તરસી રહ્યા છે. ઉનાળો શરૂ થતાની સાથે ડુંગરાળ અને પહાડી વિસ્તારની શાળાઓમાં પાણીની સ્થિતિ […]Read More