આખરે ઝુકી સરકાર!: આદિવાસીબંધુઓના વિરોધ બાદ સરકારે પાર-તાપી-નર્મદા લિંક પરિયોજના
પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજનાને આખરે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના આદિવાસી મંત્રીઓ અને ધારાસભ્યોએ દિલ્હી જઈને કેન્દ્રના મંત્રીઓ સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ આ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આદિવાસી વિસ્થાપિત ન થાય તે માટે […]Read More