જનવાદી આંદોલનો સાથે રહેલા કર્મશીલ રોમેલ સુતરિયાનો રાજકારણમાં પ્રવેશનો ઈશારો
16 વર્ષના લાંબા જનવાદી આંદોલનોના અનુભવે તેઓ ક્યાં પક્ષ ઉપર પસંદગી ઊતારશે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની ચારેકોર ચર્ચાઓ છે.ત્યારે સોસિયલ મિડિયા ઉપર રોમેલ સુતરિયા એ એક પોસ્ટ લખી છે જે ચોક્કસ તેઓની રાજકારણમાં પ્રવેશ કરવાનો ઈશારો દર્શાવ્યો છે તેમના લખાણ ના શબ્દો હતા કે “17 વર્ષની વયે શરૂ કરેલી કર્મશીલતાની સફરને 16 વર્ષ થયા […]Read More