પશુઓમાં જોવા મળતો ખરવા-મોવાનો રોગચાળો મોરબી જિલ્લાના હળવદ પંથકમાં જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે. આ ચેપી રોગમાં પશુઓની સારવારનો ખર્ચ પણ મોંઘો હોવાને પગલે પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે. વધુમાં આ રોગચાળા સામે રક્ષણ આપતી રસી પણ મોરબી જિલ્લામાં ઉપલબ્ધ ન હોવાની માહિતી સામે આવી છે. આ વિસ્તારના પશુપાલકો જણાવી રહ્યા છે કે, હાલ ગાયો, […]Read More
સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતો. હાર્દિક પટેલે કહ્યું કે, જુના એક પણ મંત્રી નથી. જેમ 1000 અને 500ની નોટ બંધ થઈ તેમ […]Read More
નીતિન પટેલ કોઇ જગ્યાએ સંબોધન કરતા હોય અને તેમાં રમૂજ ન કરે તો શ્રોતાઓ અને સમર્થકો નારાજ થઇ જાય. નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ પોતાના સંબોધનમાં કંઇક એવી વાત જરૂર મુકી દે છે જેના કારણે ચર્ચા ઉપજે. પોતાની વાત વાતમાં નીતિન પટેલ યોગ્ય સ્થાને મેસેજ પહોંચાડી દેતા હોય છે. રવિવારે મોરબીમાં નીતિન […]Read More
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબી પાલિકાના માજી ચેરમેનનો ભાઈ રોકડા રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો હતો ત્યારે તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી નાંખી ગન બતાવી તેની પાસેથી રોકડા ભરેલી થેલી લૂંટવા મારા મારી કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકે હિંમત કરી લૂંટારુઓને પ્રતિકાર કર્યો […]Read More
તારીખ 11 ઓગસ્ટ, 1979… જ્યારે મુશળધાર વરસાદના કારણે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમની દીવાલ તૂટી પડી અને મહાવિનાશ સર્જાયો. એવો વિનાશ જે માનવ ઈતિહાસમાં અગાઉ ક્યારેય જોયો નહીં હોય કે કોઈએ આવી હોનારતની કલ્પના પણ કરી નહીં હોય. આજથી 42 વર્ષ પહેલા બનેલી આ દુર્ઘટનાને મોરબીવાસીઓ ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી. મચ્છુ ડેમમાંથી નીકળેલ […]Read More