દ્વારકા ડ્રગ્સ કેસઃ ઝડપાયેલા પેડલરો પાસેથી મળી આવ્યા બીજા 47
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. પહેલા પણ 21 હજાર કરોડનું અને હવે દ્વારકામાં કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. આ અંગે દ્વારકાના રેન્જ આઈજી […]Read More