APMCના ‘ભગવાને’ જ કર્યો ખેડૂતોને અન્યાય!, 189 ખેડૂતોને 5 વર્ષ
પાટણ જિલ્લાના હારિજ તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા હારિજના 11 ગામના 189 ખેડૂતો પર 5 વર્ષ સુધી પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે ખેડૂતો 5 વર્ષ સુધી કૃષિ વિભાગની એકપણ યોજનાનો લાભ લઈ શકશે નહીં. હારિજ APMCમાં ચણાના વાવેતર વિના ટેકાના ભાવે ખોટી નોંધણી અને વેચાણ કરી […]Read More