રાજકારણઃ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી AAPમાં જોડાશે!, કેજરીવાલની હાજરીમાં આપનો
રાજ્યમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં તમામ પક્ષોમાં ભરતી મેળો ચાલુ છે. ત્યારે આ રાજકીય માહોલ વચ્ચે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આમદી પાર્ટીમાં જોડાવાના છે. તેઓ ટૂંક સમયમાં આ મામલે જાહેરાત કરી શકે છે. […]Read More