પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના નવા સંકુલનું કર્યું લોકાર્પણ, જાણો
સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસ […]Read More