ગુજરાતનું ગૌરવઃ મોડાસાની દિકરીએ અંતરિક્ષ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી,
મોડાસાના બોલુંદરા ગામની દિકરીએ અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. જેના કારણે નાસાએ તેને પ્રમાણપત્ર પણ એનાયત કર્યા છે. પ્રાચીએ 3મેથી 28મે અને 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન લઘુગ્રહના અભ્યાસના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઈડ બેલ્ટ (લઘુગ્રહના પટ્ટા)નું […]Read More