દહેગામ ડેપોમાં બસની અનિયમિતાની કેટલીક ફરિયાદો સામે આવતી હોય છે, વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ નોકરીયાત લોકો ડેપો સંચાલકની દાદાગીરી, બેદરકારી અને પૂછનાર કોણ એવી માનસિકતાનો ભોગ બની રહ્યા છે. આ અંગે કોઇ મુસાફર રજુઆત કરવા જાય તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે. ત્યારે દહેગામમાં વધુ એક બસની અવવ્યસ્થાને લઇ મુસાફરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. […]Read More
આખરે કામિની બાએ કોંગ્રેસને કહ્યું અલવિદા,કેસરિયો કરશે ધારણ
ન્યુઝ ડેસ્ક: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નેતાઓના રિસામણા – મનામનાની અને પક્ષ પલટા ની મોસમ ચાલુ થઈ ગઈ છે. તેવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. કામિની બા હવે ભાજપનો કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ […]Read More
રાજકારણઃ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી AAPમાં જોડાશે!, કેજરીવાલની હાજરીમાં આપનો
રાજ્યમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં તમામ પક્ષોમાં ભરતી મેળો ચાલુ છે. ત્યારે આ રાજકીય માહોલ વચ્ચે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આમદી પાર્ટીમાં જોડાવાના છે. તેઓ ટૂંક સમયમાં આ મામલે જાહેરાત કરી શકે છે. […]Read More
રમતોત્સવ, ગણવેશ અને પ્રવાસને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં શિક્ષણ
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સિવાય અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પ્રથમ વખત 10 હજાર, ત્યારબાદ દરેક કિસ્સામાં […]Read More
ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળોને સાંકળી સર્કિટ બનાવાશે, ધરોઈ ડેમને વિશ્વકક્ષાના
ઉત્તર ગુજરાતના પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. અંદાજે 800થી 1 હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. બે તબક્કામાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં 650થી 700 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. પ્રથમ પ્રોજેક્ટના 5 વર્ષ બાદ અંદાજે 200 કરોડના ખર્ચે બીજા […]Read More
PSIની ભરતીના પરિણામની આતુરતાથી રાહ જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર,
ગત 6 માર્ચે રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતી માટેની પરીક્ષાના પરિણામની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમની આ આતુરતા હવે ખતમ થવા જઈ રહી છે. PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આ અંગે મહત્વની માહિતી આપી છે. ભરતી બોર્ડના વડા IPS વિકાસ સહાયે જણાવ્યું […]Read More
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પાક ધિરાણનું એક પણ
રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાન ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટી કરી છે. મહત્વનું છે કે વ્યાજ ચૂકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી અને ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી સરકારે તાત્કાલિક પાક ધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છુટી […]Read More
લોકરક્ષક દળની પરીક્ષાની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એલઆરડીની ભરતીનું અગાઉની રૂપાણી સરકારે જાહેર કરેલું 20 ટકા વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એલઆરડી ઉમેદવારોની આ માંગ સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને એલઆરડી ઉમેદવારો […]Read More
બિન સચિવાલય પરીક્ષાને લઈ ગૌણ સેવા પસંદગી મંડળની ચેતવણી, ગેરરીતિ
પેપર લીક અને સરકારના નિર્ણયોના કારણે બે વખત રદ્દ થયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા આખરે 24 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પરીક્ષામાં કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારો માટે ચેતવણી ઉચ્ચારી છે. જો ભરતી પરીક્ષામાં કોઈપણ ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તો તે ઉમેદવારને આગામી 3 વર્ષ માટે તમામ […]Read More
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WHOના વડાને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. તેમણે મને કહ્યું હતું કે હું આજે જે કંઈ […]Read More