સોશિયલ મીડિયામાં પ્રત્યાઘાતઃ ગાંધીઘામના 3 સસ્પેન્ડેડ પોલીસકર્મીની વ્હારે આવી રવીના
થોડા દિવસ અગાઉ ગાંધીધામ A-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ ગણવેશમાં એક કારમાં સંગીતના તાલે ઝુમતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાદ પૂર્વ કચ્છ SP દ્વારા નિયમ ઉલ્લંઘન બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયના હવે દેશભરમાં પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે અભિનેત્રી રવિના ટંડને સોશિયલ મીડિયા પર લાગણી […]Read More