વડોદરા ચુંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટરની અનોખી સેલ્ફી સ્પોટની પહેલ,
વડોદરા કલેકટર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવેલા નવીન પ્રયોગનો સકારાત્મક સફળ રંગ વડોદરાનાં યુવાનોમાં જોવા મળી રહ્યો છે.જીલ્લા ચુંટણી અધિકારી અને વડોદરા જીલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ સિનેમા ઘરો મોલ્સમાં યુવાનોને આકર્ષિત કરવા તેમજ મતદારોને લોકશાહીના પર્વમાં જોડવા અનોખી પહેલ સ્વરુપે મુકવામાં આવેલા હું મતદાર છું “અવસર લોકશાહીનો “ના સેલ્ફી સ્પોટ ઉપર યુવાનો ઉત્સાહ […]Read More