ગુજરાતનું ગૌરવઃ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં મહિસાગરના યુવાને મેળવ્યો ગોલ્ડ
રમતગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવેલા પ્રેરક અને માર્ગદર્શક કાર્યક્રમો ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફીટ ઈન્ડિયાની ફળશ્રુતિરૂપે સારા પરિણામો મળી રહ્યા છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ખેલાડીઓનું કૌવત ઝળકી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના યુવાને રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હર્ષ વિનોદભાઈ પટેલ મહીસાગર જિલ્લાના […]Read More