હર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયોઃ દેવગઢબારિયામાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ
દેવગઢબારિયાના ભુલવણ ગામ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 12 લોકોની હાલત ગંભીર છે. આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે, આ લોકોના મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે તે બાદ જ જાણવા મળશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, […]Read More