ગ્રામ પંચાયતની ચૂંટણી બની ગ્લેમરસઃ ગુજરાતની આ મોડલની રાજકારણમાં એન્ટ્રી,
ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસબની છે. મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે દાવેદારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ […]Read More