આણંદ: દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં રૂપિયા પડાવવા વેન્ટિલેટર
આણંદ: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ તપન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તપન હોસ્પિટલ સામે મૃતક દર્દીના સગાએ ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે. દર્દી મીનાબેન જસભાઈ પરમારની તબિયત બે દિવસ પહેલા અચાનક ખરાબ થતાં તેમને પેટલાદ સ્થિત તપન હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમને આઈસીયુ […]Read More