રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ વધી, જોકે 41 ડિગ્રી
રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ વધી છે પરંતુ કેટલાક જ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હજી મોટભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળી રહ્યું છે. આ અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસમાં ચોમાસાની ગતિવિધિ ઝડપથી વધશે અને 15 જૂન […]Read More