દેશમાં શ્રેષ્ઠ મહિલાઓને હંમેશા સન્માનવામાં આવી છે , તેવામાં મધર્સ ડે ના દિવસે વિશેષ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે . વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મધર્સ ડે ના દિવસે મૂળ વલસાડના અને હાલ અમદાવાદમાં રહેતા સપના ત્રિવેદીને “ વુમન ઇન્સ્પરેશન એવોર્ડ 2022 ″ એનાયત કરવામાં આવ્યો છે . સપના ત્રિવેદીનું સમાજ માટે મોટુ યોગદાન રહ્યું છે. […]Read More
આદિવાસી ચૌધરી સમાજનું નવું બંધારણ, જાણો શું-શું મુકાયા પ્રતિબંધ
દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. આ બંધારણમાં સમાજની આગવી ચૌધરી બોલીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આવનારી પેઢીને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે ગ્રામજનોએ એક મત થઈ સર્વાનુમતે ગામનું બંધારણ બનાવ્યું અને એમાં 33 મુદ્દાનો આ […]Read More
લતીફ ગેંગનો સફાયો કરનાર પૂર્વ રેન્જ IG એ.કે. જાડેજાનું નિધન,
અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમારીથી પિડાઈ રહ્યા હતા. ત્યારે ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એ.કે જાડેજાના નિધનના પગલે પોલીસ બેડામાં શોક લહેર પ્રસરી ગઈ છે. તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ.કે જાડેજાની કારકિર્દી અનીલસિંહ કનકસિંહ જાડેજા 1982માં PSI તરીકે […]Read More
અખાત્રીજના પાવન પર્વે ચંદન પૂજાથી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ
આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ)ના પાવન પર્વ નિમિત્તે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. જેન ચંદન પૂજા કહેવામાં આવે છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે. અખાત્રીજના પાવન પર્વથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ […]Read More
સુરતઃ ભાજપ કાર્યાલય બહાર વિરોધ કરવા આવેલા આપના પ્રદેશ અધ્યક્ષ
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગતરોજ પોલીસ અને માર્શલોએ બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. […]Read More
કાગળ મોંઘાં થતાં નોટબુકમાં 20 ટકા ભાવ વધારો, ગુજરાતના એક
કાગળ મોંઘા થતા સ્ટેશનરીના ભાવ આસમાને પહોંચ્યા છે. નોટબુકમાં 20 ટકા ભાવવધારાના પગલે ગુજરાતના એક કરોડ વાલીઓ પર અંદાજે 500 કરોડનો બોજો આવશે. રોજે રોજે વધી રહેલી કારમી મોંઘવારીમાં ભણવાનો ખર્ચો વધતાં વાલીઓ માટે પડતા પર પાટું સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પેપર, રો-મટિરિયલ, લેબર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાથી સ્ટેશનરીના ભાવ વધ્યા છે. જેના કારણે વાલીઓ […]Read More
ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળોને સાંકળી સર્કિટ બનાવાશે, ધરોઈ ડેમને વિશ્વકક્ષાના
ઉત્તર ગુજરાતના પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. અંદાજે 800થી 1 હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. બે તબક્કામાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં 650થી 700 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. પ્રથમ પ્રોજેક્ટના 5 વર્ષ બાદ અંદાજે 200 કરોડના ખર્ચે બીજા […]Read More
બે વર્ષ બાદ ભક્તો સાથે નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ, અખાત્રીજના
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભગવાન જગન્નાથ ભક્તો વિના જ નગરચર્યાએ નીકળ્યા હતા. જોકે આ વર્ષે જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે યોજવામાં આવશે. મંગળવારે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન મંદિરના મહંત ટ્રસ્ટીઓ અને સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવશે. જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ […]Read More
PSIની ભરતીના પરિણામની આતુરતાથી રાહ જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર,
ગત 6 માર્ચે રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતી માટેની પરીક્ષાના પરિણામની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમની આ આતુરતા હવે ખતમ થવા જઈ રહી છે. PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આ અંગે મહત્વની માહિતી આપી છે. ભરતી બોર્ડના વડા IPS વિકાસ સહાયે જણાવ્યું […]Read More
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પાક ધિરાણનું એક પણ
રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાન ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટી કરી છે. મહત્વનું છે કે વ્યાજ ચૂકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી અને ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી સરકારે તાત્કાલિક પાક ધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છુટી […]Read More