કહેવાય છે કે અથાગ મહેનત કરનારને હિમાલય પણ નડતો નથી. આવું જ કંઈક અમદાવાદના છબાસર ગામના દિકરાએ કરી બતાવ્યુ છે.બાળપણથી જ ગાયક કલાકાર બનાવાના સપના જોતો યુવાન આખરે સફળતાની સીડીઓ સર કરી રહ્યા છે અને તેના યુટ્યુબ પર મુકેલા વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ યુવાન છે અમદાવાદના છબાસર ગામનો અર્જુનસિંહ ચાવડા […]Read More
ગુજરાતની વિરાંગનાઃ કસંદ્રાના યુદ્ધમાં પાટણની રાણી નાયિકા દેવીએ ઘોરીને એવો
ગુજરાતની ધરતીએ અનેક મહિલા યોદ્ધાઓ આપી જેના ઈતિહાસથી આપણે હમેંશા અજાણ રહ્યા છીએ. હવે આ ઈતિહાસ ઉપરથી પડદો ઉઠાવવાનો એક નાનકડો પ્રયાસ થઈ રહ્યો છે અને બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકા દેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે. ચંદેલ રાજકુમારી (બુંદેલખંડના પરમાર રાજાની પુત્રી), જે ગુજરાતની ચાલુક્ય રાણી બની અને યુદ્ધના […]Read More
સાઉથની મેગા બ્લોક બસ્ટર મુવી જે શુક્રવારેએ રિલીઝ થઈ છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. જે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી અને એ જ તમને મળી જાય તો. જી હા અમદાવાદમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થિની સાથે પણ કંઈક આવું જ બન્યું છે. અંદાજે રૂપિયા 350 કરોડમાં બનેલી મલ્ટિસ્ટાર ફિલ્મ […]Read More
દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દહેશત છે. આ વચ્ચે ફરી બોલિવૂડમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. અભિનેત્રી કરીના કપૂર ખાને અને અમૃતા અરોડાનો કોરોનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નોંધનીય છે કે, અભિનેતા કમલ હસન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. BMC સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કરીના કપૂર અને અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની પણ શક્યતા […]Read More
મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતની દિકરી હરનાઝ સંધૂને મળ્યો છે. આ સ્પર્ધામાં પ્રીલિમિનરી સ્ટેજમાં 75થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ ટોપ 3માં ત્રણ દેશોની મહિલાઓએ જગ્યા બનાવી તેમાંથી એક ભારતની હરનાઝ સંધૂ પણ હતી. 70માં મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઈઝરાયેલમાં થયું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ […]Read More
બૉલીવુડ સ્ટાર્સ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ખબરો છેલ્લા ત્રણ દિવસથી ફેન્સને ખુશ કરી રહી છે. આ દરમિયાન બધા આતુરતાથી આ શાહી અંદાજમાં થનારા લગ્નની તસ્વીરોની રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે રાત્રે ખુદ સેલેબ્સે આ તસ્વીરોને શેર કરીને ફેન્સને સરપ્રાઈસ આપી. નવા જીવનની શરૂઆત માટે માગ્યા આશીર્વાદ વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્નના […]Read More
દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી અવારનવાર હેડલાઈનમાં રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઘણીવાર પોતાની તસ્વીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સારા તેંદુલકરે પોતાની ડેટ નાઈટની તસ્વીરોને શેર કરી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર […]Read More
બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકવામાં આવી છે. અત્રિનેત્રી તેના એક શોને લઈ વિદેશ જઈ રહી હતી આ દરમિયાન તેને રોકવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે મની લોન્ડ્રીંગ કેસને લઈ ED દ્વારા અત્રિનેત્રી વિરૂદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે તેને રોકવામાં આવી હતી. ED has issued […]Read More
ફિલ્મ ’83’ના ટ્રેલરની રાહ જોઈ રહેલા ચાહકોની રાહ આખરે આજે પૂરી થઈ ગઈ છે. લાંબી રાહ જોયા બાદ આજે સવારે રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત પર આધારિત, આ ફિલ્મ વાસ્તવિક હીરોના જીવન પર આધારિત છે જેમણે રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કર્યું. ટ્રેલર દેશભક્તિથી ભરેલું […]Read More
બોલીવુડના ભાઈજાન તેમની ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને ગાંધી આશ્રમની 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. સલમાનખાન ગાંધી આશ્રમ પહોંચતા જ ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, ગાંધી આશ્રમમાં આવતા VIP મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે, એ પ્રમાણે જ સલમાનનું પણ […]Read More