કોરોના લહેર બાદ દેશમાં મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોજશોખની ચીજવસ્તુઓ તો ઠીક જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો દિવસેને દિવસે માથું ઉંચકી રહી છે. પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીની થપાટ જનતાને લાગી છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર […]Read More
એક્સ્પોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત સતત બીજા વર્ષે ટોચ પર, જુઓ
નીતિ આયોગે આજે શુક્રવારે એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સ-2021ની બીજી યાદી જાહેર કરી .છે જેમાં ગુજરાતે સમગ્ર દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે રહેવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે. આ ઈન્ડેક્સ રેન્કિંગ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધાં જ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત […]Read More
ગુજરાતમાં 4 દિવસ બેંક રહેશે બંધઃ ગુજરાત બેંક કર્મચારીઓ ખાનગીકરણના
બેન્કોના ખાનગીકરણને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડીયા બેન્ક એમ્પલોયી એસોસીએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. અગાઉ પણ અનેક વખત બેન્કોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એકવાર બેન્કના કર્મચારીઓ આક્રમક […]Read More
વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હાલમાં જ ભારતના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી હતી. જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું કદ ઊંચું થયું હતું. ત્યારે હવે વધુ એક ભારતીય લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ શનૈલ દ્વારા તેના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લીના હાલમાં યુનિલિવરના ચીફ […]Read More
ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વિશ્વની અગ્રણી ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પોતાની સેવામાં પણ વધારો કરી રહી છે. PayTM Moneyએ દેશમાં તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ કરી છે. સંપૂર્ણ ડિજિટલ કંપનીએ ગુજરાત માટે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને ઓફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટો બજાર હિસ્સો ધરાવતી કંપની આગામી […]Read More
ભારતે દુનિયામાં સૌથી મોટી આર્થિક અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવી લીધુ છે. ભારતમાં વર્ષ 2021માં દેશની કુલ આવકમાંથી 22 ટકા આવક માત્ર 1 ટકા લોકો પાસે ગઈ છે. વિશ્વ આર્થિક અસમાનતા રિપોર્ટ 2022 નામનો રિપોર્ટ લુકાસ ચાંસલ અને વલ્ર્ડ ઈનઈક્યુલેટી લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ફ્રાંસના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી થોમસ […]Read More
રોકાણ અને કારોબારી સરળતામાં સતત સુધારાને પગલે ગુજરાત દેશનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બની ગયું છે. રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે ગુજરાતે મહારાષ્ટ્રને બીજા સ્થાન પર ધકેલી દીધું છે. RBIના જણાવ્યા પ્રમાણે, 2012થી 2020 દરમિયાન ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) સરેરાશ 15.9 ટકાના દરે વધીને 5.11 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. ત્યારે આ સમયગાળા દરમિયાન […]Read More
ઠગાઈ-માર્ટ….?: ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી, આ રીતે પકડાઈ, વાંચો શું
અમદાવાદ સહિત દેશભરમાં ડી-માર્ટના હજારો સ્ટોર છે અને લોકો ઘરવખરી સહિતની તમામ ચીજવસ્તુઓ ડી-માર્ટમાંથી ખરીદી કરે છે. ત્યારે હવે ડી-માર્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ મળી હતી. જે […]Read More
એરટેલ પછી વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ તમામ પ્રીપેડ પ્લાનમાં 25 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. વધેલો ટેરિફ 25 નવેમ્બરથી લાગુ થશે. આ પહેલા સોમવારે એરટેલે પણ પ્રીપેડ પ્લાનના ટેરિફમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો. દેવાના ભાર નીચે દબાયેલી વોડાફોન આઈડિયાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું […]Read More
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે સરકાર 4ને બદલે માત્ર 3 ટેક્સ સ્લેબ રાખવા પર વિચાર કરી રહી છે. વર્તમાન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં 4 સ્લેબ – 5%, 12%, 18% અને 28% છે. સરકાર 12% અને 18% ટેક્સ સ્લેબને એક કરીને એક સિંગલ ટેક્સ સ્લેબ […]Read More