Umesh Amin

ઈન્ડિયા ગુજરાત બિઝનેસ વાત જનતાની

ઠગાઈ-માર્ટ….?: ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી, આ રીતે પકડાઈ, વાંચો શું

અમદાવાદ સહિત દેશભરમાં ડી-માર્ટના હજારો સ્ટોર છે અને લોકો ઘરવખરી સહિતની તમામ ચીજવસ્તુઓ ડી-માર્ટમાંથી ખરીદી કરે છે. ત્યારે હવે ડી-માર્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ મળી હતી. જે […]Read More

ઈન્ડિયા પોલિટીક્સ વાત વિપક્ષની

ખેડૂતોના મોતના આંકડા લઈને કેન્દ્ર સરકાર પર ઉઠ્યા સવાલ, કેન્દ્ર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઇ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તે લોકોની યાદી આપીશું, જે આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા. સરકાર તેને વળતર જરૂર આપે. રાહુલે કહ્યું છે કે, કૃષિ કાયદાઓ પર પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ માની છે […]Read More

Trending News ઈન્ડિયા પોલિટીક્સ વાત જનતાની

ખેડૂત આંદોલનને 1 વર્ષ: આંદોલનના 7 દિવસ બાદ પણ વોટર

કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા ત્રણ નવા કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું.સાત દિવસ પૂર્ણ થયા બાદ પણ ખેડૂતોનો જુસ્સો ઓછો થયો ન હતો. બંને પક્ષે નિવેદનો પણ આવી રહ્યાં હતા. જોકે હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે કહ્યું હતું કે ખેડૂતો સદબુદ્ધિથી કામ લે અને વાટાઘાટો કરે. આ લાહોર કે કરાચી નથી. દેશની રાજધાની […]Read More

Trending News ગુજરાત વાત જનતાની

ખેડૂત આંદોલનને 1 વર્ષ: લંગર ફક્ત આંદોલનકારીઓ માટે જ નહીં

કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને હવે 2 અઠવાડિયાથી વધારે સમય બાદની ઘટનાઓ આવનારા સમયમાં મોટું આંદોલનનું સ્વરૂપ લેશે તેવા એંધાણ આવી ગયા હતા. ધરણાંના કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલી પડી રહી હતી ત્યારે ખેડૂતોએ લોકોની માફી માગી હતી. પોતાની માંગ પર અડગ ખેડૂતો ટસના મસ થવા તૈયાર ન હતા. ઠંડીમાં […]Read More

Trending News ઈન્ડિયા વાત જનતાની

ખેડૂત આંદોલનને 1 વર્ષ: 1 વર્ષના અવિરત સંઘર્ષ બાદ ખેડૂતોની

લગભગ 1 વર્ષથી વધુ સમયથી દેશના કેટલાક કૃષિ સંગઠનો અને કેટલાક વિસ્તારના ખેડૂતો દ્વારા સતત આંદોલન કરાયા બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતો સામે ઝૂકી જતાં ત્રણ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે આ કૃષિ કાયદા લાવ્યા ત્યારથી સરકાર એમ કહેતી આવી હતી કે આ કૃષિ કાયદા ખેડૂતોના ફાયદા અને હિત માટે છે. […]Read More

ગુજરાત તાપી દક્ષિણ ગુજરાત

FarmLawRepeal: કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ રદ થતા ગુજરાત

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા ની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રવક્તા તેજસ વાછાણીનુ નિવેદન સામે આવી રહ્યુ છે. તેજસ વાછાણી આ જીતને ખેડૂતની ગણાવી અને અહંકાર અભિમાનની હાર ગણાવી સરકાર ખેડૂતની વાત માની એ સિદ્ધ કરી દીધુ કે ખેડૂત સાચા હતા સરકાર ખોટી હતી. પ્રધાનમંત્રીજીએ રાષ્ટ્રને સંબોધનમાં તપસ્યા, […]Read More

ઈન્ડિયા પોલિટીક્સ વાત જનતાની વાત વિપક્ષની

લડાઈ જારી હે..!: ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનો વાયદા બાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ પરત નિર્ણય કર્યા બાદ પણ હજી ખેડૂતો આંદોલનની જગ્યા છોડીને જવાની વાત માની નથી.ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે કે કોઈ વડાપ્રધાન કોઈ વાયદો કરે અને આંદોલનકારીઓ ન માણે..ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કાયદાઓ સંસદ દ્વારા પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.. નવા કૃષિ કાયદા […]Read More

ગુજરાત તાપી દક્ષિણ ગુજરાત વાત જનતાની

વન સંરક્ષણ અધિનિયમ 1980: વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત શંસોધનો

વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત સંશોધનોના વિરોધમાં માંડવી નાયબ કલેકટર અને તાપી જિલ્લા કલેકટર મારફત વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનમાં જાણવામાં આવ્યું કે 2ઓક્ટોબરના રોજ વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા સાર્વજનિક સૂચના જારી કરવામાં આવી વન સરક્ષણ અધિનિયમ 1980માં પ્રસ્તાવિત શંસોધનો માટે […]Read More

ગુજરાત સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર

આખરે ખેડૂતોની જીત..!: ત્રણ કૃષિ કાયદા પરત લેવા અંગે એલાન,અનેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી. બીજી બાજુ છેલ્લા ઘણા મહિનાઓથી 3 કૃષિ કાયદાને લઈ દિલ્હી સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન સામે કેન્દ્ર સરકાર ઝુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમે ખૂબ મહેનત કરી કૃષિ […]Read More

ગુજરાત પોલિટીક્સ બોટાદ વાત જનતાની વાત વિપક્ષની સૌરાષ્ટ્ર

સીએમને રજૂઆત: બોટાદ એ.પી.એમ.સી. દ્વારા થતી ખેડૂતોની ઉઘાડી લૂંટ અને

બોટાદ એ.પી.એમ.સી. દ્વારા થતી ખેડૂતોની ઉઘાડી લૂંટ અને વેપારી/એજન્ટોને મળતું ગેરકાયદે પોલીસ સંરક્ષણ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી છે.આ બાબતે આમ આદમી પાર્ટી કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ બોટાદ એપીએમસીની રૂબરૂ પણ થોડા દિવસો પહેલા મુલાકાત લીધી હતી. તે સમયે પણ પોલીસ અને સ્થાનિક […]Read More