ravi

સ્પોર્ટ્સ

વન-ડેમાં કેપ્ટન કોહલીનું પત્તું કટઃ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ

ભારતીય ટીમ ઓમિક્રોનની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમવાની છે. આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે અને વન-ડે સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ રહેલ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી […]Read More

વર્લ્ડ

ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય: આગામી અવકાશ

ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની નાસા દ્વારા આગામી અવકાશ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા કુલ 12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનન, યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, નાસા દ્વારા અન્ય નવ લોકોની સાથે ભાવિ મિશન માટે અવકાશયાત્રીઓ તરીકે […]Read More

અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

PSI-LRD ભરતીઃ ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે મેદાનમાં નહીં

ગુજરાતમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. આ પરીક્ષામાં પાસ થવા માટે મહિલા અને પુરુષ બંને ઉમેદવારોને અનુક્રમે 9.30 મિનિટ અને 25 મિનિટના નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. જોકે ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ પહેરીને જતા હોવાનું સામે આવ્યું છે. જેથી ભરતી બોર્ડ દ્વારા આ પ્રકારની ઘડિયાળ […]Read More

Trending News અમદાવાદ ગુજરાત પોલિટીક્સ મધ્ય ગુજરાત

ગ્રામ પંચાયતની ચૂંટણીઃ ઘરે બેઠા-બેઠા એક ક્લિક પર આ રીતે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય સ્તરે ચૂંટણીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. રાજયમાં 10 હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. આ વચ્ચે તમે બધા પોતાના ગામની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોણે ફોર્મ ભર્યું તે જાણવા આતુર હશો. ત્યારે અમે […]Read More

ઈન્ડિયા

MI-17 હેલિકોપ્ટરઃ ભરોસાપાત્ર અને આધુનિક ટેક્નોલોજી ધરાવતા MI હેલિકોપ્ટર છેલ્લા

બુધવારે બપોરે તમિલનાડુના કુન્નૂરમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું. જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમના પત્ની સહિત 11 જવાનના નિધન થયા છે. આ દુર્ઘટના માટે ખરાબ હવામાન, ટેકનિકલ ખામી, મોટા પક્ષીઓની ટક્કર જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. જો કે, આ માત્ર પ્રારંભિક કારણો છે. સમગ્ર બાબત વિસ્તૃત તપાસ બાદ જ જાણી શકાશે. […]Read More

ઈન્ડિયા

મા ભોમ માટે ખપાવ્યું જીવનઃ મ્યાનમાર સીમા પર આતંકીઓના ખાતમાથી

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. ત્યારે ચાલો જાણીએ એ વીર સપુતની દેશ પ્રત્યેની સેવાઓ વિશે.. આતંકવાદ વિરોધી અભિયાનોની કમાન સંભાળવાનો બહોળો અનુભવ જનરલ બિપિન રાવતને ઉંચાઈ પરના યુદ્ધ ક્ષેત્ર અને આતંકવાદ વિરોધી અભિયાનોની કમાન સંભાળવાનો બહોળો અનુભવ હતો. તેઓ […]Read More

ઈન્ડિયા

દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ!: ભારતીય સેનાને આધુનિક

બુધવારે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશમાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ દુઃખી છે. તેમનું અકાળે અવસાન દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. જનરલ બિપિન રાવતે જાન્યુઆરી 2020માં CDSની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદથી તેઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ત્યારે ચાલો […]Read More

ઈન્ડિયા

CDS Bipin Rawat Family: જાણો દેશના પ્રથમ CDS જનરલ બિપિન

ખરાબ હવામાનના કારણે તમિલનાડુમાં ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું. જેમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 11 જવાનોના નિધન થયા છે. વાયુસેના દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોણ છે CDS જનરલ બિપિન રાવત? જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરી, 2020ના રોજ CDS તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 3 […]Read More

ઈન્ડિયા

શ્રદ્ધાંજલિઃ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવતનું નિધન, રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીએ ટ્વિટ

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભારતીય વાયુસેનાએ CDS જનરલ બિપિન રાવતના નિધનની પુષ્ટી કરી છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની મધુનિકા રાવત સહિત 13 લોકોનાં નિધન થયા છે. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. તેમાંથી માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ જ બચી શક્યા છે. હાલમાં તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી […]Read More

ઈન્ડિયા

CDS Bipin Rawat: CDSની શક્તિઓ અને ભૂમિકા શું હતી?, તેમની

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટ ક્રેશ થયું. જેમાં CDS બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 13 લોકોનાં નિધન થયા છે. આ અંગે વાયુસેનાએ પુષ્ટી કરી છે. વાયુસેનાએ દુર્ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ ગુરૂવારે સંસદમાં આ અંગે નિવેદન આપશે. બિપિન રાવતે 1 જાન્યુઆરી, 2020ના રોજ CDS તરીકેનો ચાર્જ સંભાળ્યો […]Read More